شرح تطبيق Pragatni Paravani Dhun Kirtan وكيفية استخدامه
પ્રગટની પરાવાણી - ધૂન કિર્તન
મહારાજ શરણાગતિ મંડળમાં સૌપ્રથમવાર સ્વયં પરમમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વવંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ (Ma، Ph.d.، D.phil.، D.litt) વિષે તૈયાર થયેલી પ્રગટની પરાવાણી - ધૂન કિર્તન નામની આ MP3 એપ્લિકેશનમાં આપને શું - શું સાંભળવાનો લાભ મળશે ؟؟
(૧) પ્રગટની પરાવાણી નામના ફોલ્ડરમાં પૃથ્વી પર સંત સ્વરૂપે પ્રગટ થયેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એવા પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના સ્વમુખની દિવ્ય કલ્યાણકારી પરાવાણી સાંભળવાનો લાભ મળશે ..
(૨) પ્રગટની નિત્ય પૂજા નામના ફોલ્ડરમાં / મહારાજની આરતી - થાળ - ધૂન - કિર્તન - સંઘ્યાસ્તુતિ - દંડવતસ્તુતિ - જય નાદ વગેરે સાંભળવાનો લાભ મળશે ..
(૩) પ્રગટના કિર્તન નામના ફોલ્ડરમાં / મહારાજના સુંદર કિર્તનો સૂમધુર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે ..
(૪) પ્રગટ ભક્તિ પિયુષ નામના ફોલ્ડરમાં / મહારાજનો મહિમા - ઉપદેશનો સાર દોહા + ચોપાઇના રૂપમાં કુલ ૧૭ જેટલા પિયુષમાં સુંદર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે ..
(૫) પ્રગટની ધૂન નામના ફોલ્ડરમાં / મહારાજના મહામંત્રની ધૂન અલગ અલગ રાગઢાળમાં સુંદર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ.
.
تنزيل APK الاصدار 1.0.0 المجانية Free Download
يمكنك تنزيل Pragatni Paravani Dhun Kirtan APK 1.0.0 لـ Android مجاناً Free Download الآن عبر أبك داون مود.
الوسوم: Download Pragatni ParavaniPragatni Paravani Dhun Kirtan