شرح تطبيق Hari - Swaminarayan Game وكيفية استخدامه
જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - હરિ - સ્વામિનારાયણ ગેમ
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો!
ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો ઘરેણા તથા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં!
આપો હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
આપશે.ગુરુજીની એક લાઇક આપણને સીધો ૧૦ રાજીપો આપશે.
કોઇન્સ તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો. તેથી તમે ચેષ્ટા و મંગળા و આરતિ و કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
મળશે પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
બનશે ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે.
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું؟
બેફિકર રહો ...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે.
સ્વામિનારાયણ બુક્સ ، સ્વામિનારાયણ રેડિયો ، વચનામૃત હોય કે પછી નિર્ણય ... તમે વિચારો એ બધું બધું હરિમાં સમાવેલ છે.
શકશો તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ ટચ ઉપર નોંધી શકશો.
આ બધું તો ખરું જ ، પણ એથી ઘણું વધારે આગળ આવી રહ્યું છે.
.
تنزيل APK الاصدار 1.6.21 المجانية Free Download
يمكنك تنزيل Hari - Swaminarayan Game APK 1.6.21 لـ Android مجاناً Free Download الآن عبر أبك داون مود.
الوسوم: download hariharan songsdownload harivarasanam ringtonedownload harivarasanam songdownload harikrishna fontdownload haripathdownload hari fontdownload hariyala banna songdownload haridwar me khatola songdownload haripath pdfHariSwaminarayan Game