شرح تطبيق Bhagvad Gita in Gujaratiભગવદ ગત وكيفية استخدامه
ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. સમયકાળ આશરે પૂર્વે.ઈ.સ ૩૦૬૬ માનવામાં આવે છે ગીતામાં કુલ ૧૮ અધ્યાય ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે.
૧ અર્જુનવિષાદ યોગ
૨ સાંખ્ય યોગ
૩ કર્મ યોગ
૪ જ્ઞાનકર્મસંન્યાસ યોગ
૫ કર્મસંન્યાસ યોગ
૬ આત્મસંયમ યોગ
૭ જ્ઞાનવિજ્ઞાન યોગ
૮ અક્ષરબ્રહ્મ યોગ
૯ રાજવિધ્યારાજગુહ્ય યોગ
૧૦ વિભૂતિ યોગ
૧૧ વિશ્વરૂપદર્શન યોગ
૧૨ ભક્તિ યોગ
૧૩ ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ
૧૪ ગુણત્રયવિભાગ યોગ
૧૫ પુરુષોત્તમ યોગ
૧૬ દેવાસુરસંપદ્વિભાગ યોગ
૧૭ શ્રદ્ધાત્રયવિભાગ યોગ
૧૮ મોક્ષસંન્યાસ યોગ
અર્જુન માનવનુ પ્રતિનિધિત્વ કરે છે અને તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે છે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.
.
تنزيل APK الاصدار 1.1 المجانية Free Download
يمكنك تنزيل Bhagvad Gita in Gujaratiભગવદ ગત APK 1.1 لـ Android مجاناً Free Download الآن عبر أبك داون مود.
الوسوم: download bhagavad gita in hindidownload bhagavad gita in telugu pdfdownload bhagavad gita in marathi pdfdownload bhagavad gita pdfdownload bhagavad gita in telugu mp3download bhagavad gita in gujarati pdfdownload bhagavad gita audio in hindidownload bhagavad gita in tamil pdfdownload bhagavad gita as it is in hindi pdfBhagvad Gita Gujarati