شرح تطبيق JAYBHIM GROUP وكيفية استخدامه
JAYBHIM YUVA FOUNDATION TRUST
જયભીમ યુવા ફાઉંડેશન ટ્રસ્ટ ની સ્થાપના સમાજસેવાના અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવાના આશયથી કરવામા આવેલ છે.
અપ્રિલ 2017 મા જૂજ મિત્રો થી શરૂ કરાયેલ સેવા સાથે આજે 1500 થી વધારે લોકો જોડાયેલ છે.
رؤية વિઝન
વોટસેપ ગ્રૂપથી ચાલતી લગ્નવિષયક સેવા નો વિસ્તાર
ગ્રામ્ય સ્તરે સમૂહ લગ્ન નુ આયોજન
ગ્રામ્ય સ્તરે સમાજના આર્થિક રીતે ગરીબ કુટુંબના બાળકોને શૈક્ષણીક સહાય - કીટ વિતરણ
સમાજ સુધારક સંસ્થાઑ સાથે સંકલન
المهمة મિસન - ૨૦૨૫
વેબસાઇટ ના માધ્યમથી સમાજના દરેક લગ્નોત્સુક યુવક યુવતિને યુવતિને તેમના મનપસંદ પાત્ર મળે તેવી વિગતો ઉપલબ્ધ કરાવવી.
ગ્રામ્ય સ્તરે પસંદગી મેળા ના આયોજન.
રોજગારલક્ષી શૈક્ષણીક વર્ગો ચલાવવા.
સમાજ માટે શૈક્ષણીક સંકુલ ઉભા કરવા.
વાડી મદદરૂપ હૉલ / વાડી ઉભી કરવાનો પ્રયાસ
.
تنزيل APK الاصدار 2.1.4 المجانية Free Download
يمكنك تنزيل تطبيق JAYBHIM GROUP APK 2.1.4 لـ Android مجاناً Free Download الآن عبر أبك داون مود.